આવનારા પ્રસંગો

આવનારા પ્રસંગો

उत्सवप्रियाः खलु मानवाः એ સૂક્તિ અનુસાર ઉત્સવો આપણા સામાજીક, સાંસ્કૃતિક તેમજ વૈયક્તિક જ્ઞાનમાં વધારો કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા પ્રતિવાર્ષિક ઘણા પ્રસંગો તેમજ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.


સહર્ષ જાણવાનું કે પરમાત્મા ની અસીમકૃપા થી શતાબ્દી હોલ નું ઉદ્ઘાટન ચાંદોદ ખાતે સંવત ૨૦૭૫ ના વૈશાખ સુદ - ૧ ને રવિવાર તા. ૦૫/૦૫/૨૦૧૯ ના રોજ આયોજન કરેલ છે. આ શુભ પ્રસંગે આપશ્રી ની પાવન ઉપસ્થિતિ અમારા આનંદ ઉત્સાહ માં વધારો કરશે.

સમય - સવારે ૮:૪૫ કલાકે

સ્થળ - ચાંદોદ મુકામે શ્રી શેષ નારાયણ મંદિર ની બાજુમાં, ત્રિ.ત.સ.સં, "શ્રી જામ્બૂ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય"